વેન્ડી ડ્યુઝબરી માં શિક્ષિકા હતી,અને મિલ માં િવદેશી ભાષા તરીકે અંગ્રેજી શીખવનાર પ્રથમ વ્યક્તિઓ પૈકી ની એક.હું અંગ્રેજી શીખવતી હતીઅને તે વખતે અમારી કોલેજમાં પાકિસ્તાન અને ભારતના યુવાન છોકરાઓ નો વર્ગ હતો.

પણ તેમને શું શીખવવું તેની કોઇને ખબર  હતીઅને કોઇ તેમને ભણાવવા તૈયાર  હતુંપણ મને  ખૂબ  ગમતુંઅને  મને તેમને ભણાવવા માં રસ પડતોઅને હું વિચારતી કેકોક દિવસ હું ત્યાં જઇશકેમકે એમની પાશ્વભૂમિ રસપ્રદ હતી. 

તેમનેા જન્મ ભારત કે પાકિસ્તાન માં થયેલોઅને તેમનાં માબાપ અહિ મિલો માં કામ કરવા આવેલાતેમને અંગ્રેજી આવડતું  હતુંઅને તે વખતે બીજી ભાષા તરીકે અંગ્રેજી નો વિષય  હતો.

તે જમાના માં વંશીય પૂર્વગ્રહો ઘણા હતાહું જાણું છું કેહજુ પણ છેપરંતુ તે વખતે ઉઘાડેછોગ હતાઅને લોકો સ્ટાફરુમ માં બેસી ને બોલી શકતા કેહું એશિયન બાળકોને ભણાવવા માંગતો નથી. … આજે તે આવું બોલવાની હિંમત  કરેપણ તે વખતે બોલતા.

તેઓ ગામડાં માંથી આવ્યા હતાઅને અહીં પણ ગામડા ની જેમ ફળિયા માં રહેતાએટલે એકીકરણ નહિવત્ હતુંલોકો ભેગા મળી એમના અલગ વસવાટ ના વિસ્તારો માં રહેતાહું એમાં એમનો દોષ જોતી નથીકેમકે બહાર તેમના માટે જીવન અઘરું હતુંએટલે બધા ભેગા રહેતા.

એક વાર મિટીંગ માં મેં મોં ખોલ્યું અને કહ્યું, ” આપણે તેમની પાસે જઇ મિલો માં શીખવવું જોઇએ ”  લોકો કામ કરે છેતે કામ પૂરું કરી ઘરે આવે ત્યારે થાકેલા હોયઅંગ્રેજી શીખવા રાત્રી શાળા માં  આવી શકેઆપણે  મિલ માં કેમ  જઈએ?

મેં વર્મવાલ્ડઝ માં લગભગ બે વર્ષ કામ કર્યુંરાત ના ૧૧ વાગે વર્ગ શરુ કરતી મને અનુકૂળ હતું કેમકેમારાં બે નાનાં બાળકો હતાંએટલે સરળ હતુંછોકરાં ને સૂવડાવી હું એક કલાક માટે શીખવવા જતી એમનો વિરામ નો સમય હતો,તેમના વર્ગ મિલ ના કામ ના સમયે  હતાતે વિરામ ના સમય માં શીખતા

હું પાકિસ્તાન માં ૧૨ વર્ષ રહીમેં ઇસ્લામાબાદ થી શરુઆત કરીત્યાં મારા ઘણા ધનવાન મિત્રો હતાજેમણે મને રહેવા જમવાની સગવડ આપીમારે સ્વૈચ્છિક સેવાકાર્ય કરવું હતુંએટલે ત્યાં ગઈઅને એક શિક્ષિકા સાથે જોડાઇજે અંગ્રેજી શીખવતી હતીઅને પોતાની નાની શાળા સ્થાપેલીએટલે મેં તેની સાથે ભણાવવા નું શરુ કર્યુંપછી થી તે ઓસ્ટ્રેલિયા ગઇઅને મેં શાળા ચલાવી.  મેં ઇંગ્લેન્ડ થી બે એક મિત્રો ને મદદ માટે ત્યાં બોલાવ્યા.

જ્હોન પાર્કિન્સન હાલની શોડી કંપની આઇઆઇએનઓયુઆઇઆઇઓ ના સહ-સ્થાપક છે, અને એવરગ્રીન શોડી કંપની એમણે ૧૯૮૦ તથા ૯૦ ના ગાળા માં સ્થાપેલી.

શોડી અને મુંગો સંજ્ઞાઓ ના ઉદ્ભવ વિશે વિવિધ ઇતિહાસકારો અલગ દ્રષ્ટિબિંદુઓ ધરાવે છે. શોડી એ ગૂંથેલાં વસ્ત્રો માંથી મેળવેલ રેસા છે, અને મુંગો એટલે વણેલા કપડાં માં થી મેળવેલ રેસા. મુંગો ટૂંકા હોય છે, કેમકે વણાટ ની બાંધણી ઘટ્ટ હોય છે અને એને ખોલવા બળ કરવું પડે છે એટલે વધુ રેસા તૂટી જાય છે. અને શક્ય છે કે, તે પ્રથમ વપરાયા ત્યારે જ ટૂંકા હશે.

કોઇ ખાત્રી પૂર્વક ન કહી શકે કે શોડી એ હીણી સંજ્ઞા છે કારણ કે એને નવા ઊન કરતાં ઉતરતું ગણાતું. અને તમે એની બેન્જાિમન લો એ ૧૮૦૦ ના ગાળા માં પ્રથમ શોધ કરી ત્યાં સુધી પાછા જાવ, અને તે પછી ના ૧૫૦ વર્ષ દરમિયાન આપણે જેની વાત કરતા હતા તે આજે ચાહના- પૂ્ર્વે નું અથવા વપરાશ – પશ્ચાત નું ગણાય. .. આપણે એને ચીંથરાં કહીએ છીએ. અને તમે વિચારો કે લોકો એ ચીંથરું થઇ જાય ત્યાં સુધી પહેરતા તો માનશો કે, એ ખૂબ જ ગંદા હોય. કહેવાય છે કે, બાટલીમાં પક્ષીઓ અવળા મોઢે ઊડતાં જેથી મેશ એમની આંખો માં ન પેસે.

એક કિલો એક્રિલિક બનાવવાની પ્રક્રિયા માં એટલો જ ખર્ચ થાય જેટલો એક કિલો મુલાયમ ઊન બનાવવા માં થાય. તો અમારા નાના પાયા ના ઉત્પાદન માટે અમને શ્રેષ્ઠ વળતર આપે અને જે કરવા માં આનંદ પણ મળે એ સિવાય ની બીજી રીત શા માટે અપનાવીએ.

સામગ્રી ની રીતે, એના બે વિભાગ પાડી શકાય, ગ્રાહક- વપરાશ અગાઉ નું અને ગ્રાહક- વપરાશ પછી નું. વપરાશ પહેલાં નું એટલે પહેરાયા અગાઉ નું, કેમકે દરેક કારખાના માં નકામું પડતું હોય છે-ગૂંથણ કામવાળા, વણકર, પીંજનારા, દરજી – આ બધા ને બગાડ થતો હોય છે. લગભગ પાંચ થી દસ ટકા જેટલો. આ ઉપરાંત વપરાશ પછી નું જે મહદ્અંશે ગૂંથેલ કપડાં નું હોય છે.

જો કે, પહેલાં ના વખત માં દરેક ફળિયા ના ખૂણે ચીંથરાં ના વેપારી હતા, ત્યારે ગૂંથેલ કપડાં અથવા જે સર્જ – મજબૂત ઊની કાપડ કહેવાતું તેના ખાસ વેપારી હતા. અને ઓસેટ માં એના નગર ના લેટિન મુદ્રાલેખ થી હું પ્રભાવિત થયેલો, અને મેં એનું મારા હાથ ઉપર છૂંદણું કરાવેલું, હું લેટિન માં બરાબર ઉચ્ચારી ન શકું , પણ એનો અર્થ થાય : ” બિનઉપયોગી ચીજો કળા થી ઉપયોગી બનાવાય ” , અને આ તદ્દન યોગ્ય હતું. અમે એ જ કરીએ છીએ. આ એક જાદુ નો ખેલ છે, એક આશ્ચર્યજનક હાથ ચાલાકી. તમે ગાંસડીઓ માં આ બધું જૂનું જુઓ છો , અને અલગ અલગ રંગ નું તથા ભેળસેળ. પછી અમે એને  રંગ અને ગુણવત્તા પ્રમાણે છૂટું પાડીએ અને એમાં અમુક વસ્તુ ઉમેરીએ અને બધું ભેગું થાય. પછી એના ચીરા થાય અને તાતણા બને. અને તમે વિચારો કે પેલા માં થી આ કઇ રીતે બન્યું? હું હજુ પણ બેસી ને આ બધું થતાં જોઉં છું, અને વિચારું છું કે, આ નવાઇ જનક છે. અમે આ કઇ રીતે કરી શક્યા ? પણ એ થાય છે.

વેન્ડી ડ્યુઝબરી માં શિક્ષિકા હતી,અને મિલ માં િવદેશી ભાષા તરીકે અંગ્રેજી શીખવનાર પ્રથમ વ્યક્તિઓ પૈકી ની એક.હું અંગ્રેજી શીખવતી હતીઅને તે વખતે અમારી કોલેજમાં પાકિસ્તાન અને ભારતના યુવાન છોકરાઓ નો વર્ગ હતોપણ તેમને શું શીખવવું તેની કોઇને ખબર  હતીઅને કોઇ તેમને ભણાવવા તૈયાર  હતુંપણ મને  ખૂબ  ગમતુંઅને  મને તેમને ભણાવવા માં રસ પડતોઅને હું વિચારતી કેકોક દિવસ હું ત્યાં જઇશકેમકે એમની પાશ્વભૂમિ રસપ્રદ હતી. 

તેમનેા જન્મ ભારત કે પાકિસ્તાન માં થયેલોઅને તેમનાં માબાપ અહિ મિલો માં કામ કરવા આવેલાતેમને અંગ્રેજી આવડતું  હતુંઅને તે વખતે બીજી ભાષા તરીકે અંગ્રેજી નો વિષય  હતો.

તે જમાના માં વંશીય પૂર્વગ્રહો ઘણા હતાહું જાણું છું કેહજુ પણ છેપરંતુ તે વખતે ઉઘાડેછોગ હતાઅને લોકો સ્ટાફરુમ માં બેસી ને બોલી શકતા કેહું એશિયન બાળકોને ભણાવવા માંગતો નથી. … આજે તે આવું બોલવાની હિંમત  કરેપણ તે વખતે બોલતા.

તેઓ ગામડાં માંથી આવ્યા હતાઅને અહીં પણ ગામડા ની જેમ ફળિયા માં રહેતાએટલે એકીકરણ નહિવત્ હતુંલોકો ભેગા મળી એમના અલગ વસવાટ ના વિસ્તારો માં રહેતાહું એમાં એમનો દોષ જોતી નથીકેમકે બહાર તેમના માટે જીવન અઘરું હતુંએટલે બધા ભેગા રહેતા.

એક વાર મિટીંગ માં મેં મોં ખોલ્યું અને કહ્યું, ” આપણે તેમની પાસે જઇ મિલો માં શીખવવું જોઇએ ”  લોકો કામ કરે છેતે કામ પૂરું કરી ઘરે આવે ત્યારે થાકેલા હોયઅંગ્રેજી શીખવા રાત્રી શાળા માં  આવી શકેઆપણે  મિલ માં કેમ  જઈએ?

મેં વર્મવાલ્ડઝ માં લગભગ બે વર્ષ કામ કર્યુંરાત ના ૧૧ વાગે વર્ગ શરુ કરતી મને અનુકૂળ હતું કેમકેમારાં બે નાનાં બાળકો હતાંએટલે સરળ હતુંછોકરાં ને સૂવડાવી હું એક કલાક માટે શીખવવા જતી એમનો વિરામ નો સમય હતો,તેમના વર્ગ મિલ ના કામ ના સમયે  હતાતે વિરામ ના સમય માં શીખતા

હું પાકિસ્તાન માં ૧૨ વર્ષ રહીમેં ઇસ્લામાબાદ થી શરુઆત કરીત્યાં મારા ઘણા ધનવાન મિત્રો હતાજેમણે મને રહેવા જમવાની સગવડ આપીમારે સ્વૈચ્છિક સેવાકાર્ય કરવું હતુંએટલે ત્યાં ગઈઅને એક શિક્ષિકા સાથે જોડાઇજે અંગ્રેજી શીખવતી હતીઅને પોતાની નાની શાળા સ્થાપેલીએટલે મેં તેની સાથે ભણાવવા નું શરુ કર્યુંપછી થી તે ઓસ્ટ્રેલિયા ગઇઅને મેં શાળા ચલાવી.  મેં ઇંગ્લેન્ડ થી બે એક મિત્રો ને મદદ માટે ત્યાં બોલાવ્યા.

જ્હોન પાર્કિન્સન હાલની શોડી કંપની આઇઆઇએનઓયુઆઇઆઇઓ ના સહ-સ્થાપક છે, અને એવરગ્રીન શોડી કંપની એમણે ૧૯૮૦ તથા ૯૦ ના ગાળા માં સ્થાપેલી.

શોડી અને મુંગો સંજ્ઞાઓ ના ઉદ્ભવ વિશે વિવિધ ઇતિહાસકારો અલગ દ્રષ્ટિબિંદુઓ ધરાવે છે. શોડી એ ગૂંથેલાં વસ્ત્રો માંથી મેળવેલ રેસા છે, અને મુંગો એટલે વણેલા કપડાં માં થી મેળવેલ રેસા. મુંગો ટૂંકા હોય છે, કેમકે વણાટ ની બાંધણી ઘટ્ટ હોય છે અને એને ખોલવા બળ કરવું પડે છે એટલે વધુ રેસા તૂટી જાય છે. અને શક્ય છે કે, તે પ્રથમ વપરાયા ત્યારે જ ટૂંકા હશે.

કોઇ ખાત્રી પૂર્વક ન કહી શકે કે શોડી એ હીણી સંજ્ઞા છે કારણ કે એને નવા ઊન કરતાં ઉતરતું ગણાતું. અને તમે એની બેન્જાિમન લો એ ૧૮૦૦ ના ગાળા માં પ્રથમ શોધ કરી ત્યાં સુધી પાછા જાવ, અને તે પછી ના ૧૫૦ વર્ષ દરમિયાન આપણે જેની વાત કરતા હતા તે આજે ચાહના- પૂ્ર્વે નું અથવા વપરાશ – પશ્ચાત નું ગણાય. .. આપણે એને ચીંથરાં કહીએ છીએ. અને તમે વિચારો કે લોકો એ ચીંથરું થઇ જાય ત્યાં સુધી પહેરતા તો માનશો કે, એ ખૂબ જ ગંદા હોય. કહેવાય છે કે, બાટલીમાં પક્ષીઓ અવળા મોઢે ઊડતાં જેથી મેશ એમની આંખો માં ન પેસે.

એક કિલો એક્રિલિક બનાવવાની પ્રક્રિયા માં એટલો જ ખર્ચ થાય જેટલો એક કિલો મુલાયમ ઊન બનાવવા માં થાય. તો અમારા નાના પાયા ના ઉત્પાદન માટે અમને શ્રેષ્ઠ વળતર આપે અને જે કરવા માં આનંદ પણ મળે એ સિવાય ની બીજી રીત શા માટે અપનાવીએ.

સામગ્રી ની રીતે, એના બે વિભાગ પાડી શકાય, ગ્રાહક- વપરાશ અગાઉ નું અને ગ્રાહક- વપરાશ પછી નું. વપરાશ પહેલાં નું એટલે પહેરાયા અગાઉ નું, કેમકે દરેક કારખાના માં નકામું પડતું હોય છે-ગૂંથણ કામવાળા, વણકર, પીંજનારા, દરજી – આ બધા ને બગાડ થતો હોય છે. લગભગ પાંચ થી દસ ટકા જેટલો. આ ઉપરાંત વપરાશ પછી નું જે મહદ્અંશે ગૂંથેલ કપડાં નું હોય છે.

જો કે, પહેલાં ના વખત માં દરેક ફળિયા ના ખૂણે ચીંથરાં ના વેપારી હતા, ત્યારે ગૂંથેલ કપડાં અથવા જે સર્જ – મજબૂત ઊની કાપડ કહેવાતું તેના ખાસ વેપારી હતા. અને ઓસેટ માં એના નગર ના લેટિન મુદ્રાલેખ થી હું પ્રભાવિત થયેલો, અને મેં એનું મારા હાથ ઉપર છૂંદણું કરાવેલું, હું લેટિન માં બરાબર ઉચ્ચારી ન શકું , પણ એનો અર્થ થાય : ” બિનઉપયોગી ચીજો કળા થી ઉપયોગી બનાવાય ” , અને આ તદ્દન યોગ્ય હતું. અમે એ જ કરીએ છીએ. આ એક જાદુ નો ખેલ છે, એક આશ્ચર્યજનક હાથ ચાલાકી. તમે ગાંસડીઓ માં આ બધું જૂનું જુઓ છો , અને અલગ અલગ રંગ નું તથા ભેળસેળ. પછી અમે એને  રંગ અને ગુણવત્તા પ્રમાણે છૂટું પાડીએ અને એમાં અમુક વસ્તુ ઉમેરીએ અને બધું ભેગું થાય. પછી એના ચીરા થાય અને તાતણા બને. અને તમે વિચારો કે પેલા માં થી આ કઇ રીતે બન્યું? હું હજુ પણ બેસી ને આ બધું થતાં જોઉં છું, અને વિચારું છું કે, આ નવાઇ જનક છે. અમે આ કઇ રીતે કરી શક્યા ? પણ એ થાય છે.

લોર્ના ના એકલો- ઇન્ડિયન અને બાટલી માં જન્મેલ કુટુંબે ૧૮૦૦ ના ગાળા થી શોડી ઉદ્યોગ માં કામ કરેલું.

મારા પિતા નો જન્મ ૧૯૨૮ માં થયેલો અને તે ટેલર સ્ટ્રિટ ના નાકે રહેતા જ્યાં થી રોડ ની બીજી બાજુ મિલો હતી. તેમણે મને પોતા ના દાદા વિશે કહેલું, જે શોડી ના વેપારી હતા. તે મારા પિતા ની મા ના પિતા એટલે એમના નાના હતા. જોસફ હેન્રી બ્લેકલી , જે ૧૮૬૮ માં જન્મેલા. તે નકામી ચીજો ના વેપારી અને ગાડીવાહક નું કામ કરતા, અથવા એક તબક્કે લોખંડ ના દલાલ, કેમકે એમણે શરુઆત લોખંડ થી કરેલી. જૂનું નકામું લોખંડ,ચીંથરાં ના વેપાર જેવું લગભગ, અને એમાં થી પછી શોડી નું શરુ કરેલું. એમના વાડા જ હતું જે બાટલી કાર માં કે ડ્યુઝબરી માં હતો. એમના વેપાર નો મોટાભાગ નો માલ સાવ નકામો કચરો હતો અને તે એ ખેડુતો ને ખાતર તરીકે વેચતા, આસપાસ ના વિસ્તાર માં, નવું કાપડ બનાવવા વાપરવા ને બદલે.

મેં થોડું કાંતણ, વણાટ અને ક્યારેક મારા રેસા ને રંગવા નું કામ કરેલું છે. અને એના થી રાસાયણિક પ્રદૂષણ થાય છે તેનાથી હું ચિંતિત છું, હડર્સફિલ્ડ વિસ્તાર માં , અને ઊન ના ઉદ્યોગ વાળા પ્રદેશ માં. નકામા રેસા, અને મિલો નાં નકામાં ચીંદરડાં માં ઓછો રંગ વપરાય કેમકે તે રંગો અને રંગો નાં મિશ્રણ ભેગાં કરી શકે, જે પ્રક્રિયા મને મોહક લાગે છે . એના થી ચોક્કસ પ્રકાર ના રંગ મેળવવા માં વધુ રસાયણો ના વપરાશ માં બચત થાય છે.

યુદ્ધ ના ગાળા માં ઘણું કામચલાઉ અને સમારકામ થતું, અને મારી મા ભારત થી આવેલી. જ્યારે એ પ્રથમ યુ. કે. માં આવી ત્યારે લંડન માં એક સામાન્ય ઘર માં રહેતાં હતાં, એટલે જ્યારે વહાણ માં થી ઊતર્યાં ત્યારે ખલાસી એ તેમને એક ધાબળો આપેલો, કેમકે તેને ખબર હતી કે તેમની પાસે ભાગ્યે જ કોઇ સામાન હતો. અને જો ચાદર માં થી કોઇ વધારા નો ટૂકડો હોય તો તેને કાપી તેમાં થી ઓશિકા ના કવર બનાવે. દરેક ચીજ નું સમારકામ કરે. એટલે મારો ઉછેર એંગ્લો- ઇન્ડિયન તરફ થી અને બાટલી તરફ થી મારા માતા પિતા ની અસર હેઠળ થયો. એટલે કે, તમે હોય એના થી કામ ચલાવો, અને સમારકામ કરો, કશું નકામું ન જવા દો. તમે ચીજો ને જાળવો,અને એ ખરેખર સારું જ હતું. પણ પછી, ૬૦ અને ૭૦ ના ગાળા માં હું મોટી થઇ ત્યારે ઝડપી ફેશનો આવી અને કૃત્રિમ રેસા આવ્યા, એના થી કદાચ લોકો  ઝડપ થી અને સસ્તા માં કપડાં પહેરી સરસ દેખાય , પણ એમાં વ્યય હતેા, અને હવે લોકો આ સમજવા લાગ્યા છે.

રોડની નો કૌટુંબિક વ્યવસાય એનેલિટિકલ સર્વિસિસ કહેવાતો અને એ કાપડ ની ચકાસણી નું કામ કરતા.

કાપડ ની ચકાસણી માં ઘણી બાબતો નો સમાવેશ થાય છે, કેમકે ંફકત કપડું જ નહિ, પણ કપડું બનાવવા ની પ્રક્રિયા માં જે રસાયણો અને અન્ય ચીજો વપરાય તે પણ. એટલે એ ઘણી રીતે સમાવેશી પ્રક્રિયા છે. અમે જે ચકાસણી કરતા તેમાં મોટા પ્રમાણ માં કાપડ માં વપરાતા ઊંજણ ના તેલ ની ચકાસણી હતી.

અમે ડ્યુઝબરી ની મધ્ય માં હતા, પાયોનિયર છે ત્યાં થી બહુ દૂર નહિ, રોડ પર આગળ ૯ નોર્થગેટ ખાતે. ઘણી વાર અમને મિલ માં બોલાવતા કેમકે, એમને કોઇ સમસ્યા હોય. પણ મારા શરુઆત ના દિવસો માં મારે નમૂના લેવા જવું પડતું, અને હું લગભગ ૧૫ કે ૧૬ વર્ષ નો હતો ત્યારે ન્યુસામ્સ જતો, જે હવે રેડ બ્રિક મિલ છે, બાટલી જતાં અડધે રસ્તે. એક વિશાળ એોરડા માં જતો જે શાળો – લૂમ્સ થી ભરેલો હતો. તમે ડબલ દરવાજે થી અંદર પ્રવેશો. પ્રથમ દરવાજે થી દાખલ થાવ ત્યાં જ ભયંકર અવાજ સંભળાય, તમે બીજા દરવાજા માં પ્રવેશો…. એટલે તો અવાજ ની દીવાલ ! અને તમે નહિ માનો, તે સમયે કામદારો કાન ના રક્ષણ માટે કશું પહેરતા ન હતા, છતાં સ્ત્રીઓ એકમેક સાથે વાતો કરતી…. હોઠો ના હલનચલન નું વાંચન કરતી !

ડ્યુઝબરી માં અનેક પ્રકાર ની મિલો હતી, કેટલીક વોરમાલ્ડઝ  અને વોકર્સ જેવી વિશાળ અને કેટલીક મૂઠી ભર કામદારો વાળી. કેટલાક ચીંથરાં ના વેપારી નો નાનો સ્ટાફ અને વકલ પાડવા થોડી સ્ત્રીઓ. કેટલીક નાની ફેકટરીઓ, પણ વખત જતાં અન્ય ઉદ્યોગો ની જેમ એ વિકસતાં જાય. એક ફેકટરી, હું માનું છું, હેકમોન્ડવિક ફ્લક કંપની, એને પછી થી સાયલન્ટ નાઇટે ખરીદી લીધેલી, જે મોટી બેડિંગ કંપની છે, એ એને ગળી ગઇ.

શોડી ઉદ્યોગ માં વપરાતાં મોટા ભાગ નાં યંત્રો અહિ બનતાં. ચીંથરાં પીલવા નાં મશીન …. મને ખબર નથી કે એ હજુ પણ છે, પણ એ નાની ફેકટરી હતી જે ખાસ એવાં મશીન બનાવતી જે કાપડ ચીરી નાંખે . મશીન ના મુખ માં કપડાં નંખાય અને દાંતા વાળું રાક્ષસી પૈડું કપડા ના ચીરા કરી નાંખે. આ હેકમોન્ડવિક ખાતે વિલ્સન નોવેલ્સ માં બનતાં, એ કંપની જે માત્ર મશીનો બનાવતી જ નહિ પણ સમારકામ પણ કરતી અને મજબૂત કાપડ ચીરવા આધુનિકરણ કરતી.

મિલ ના કામદારો બ્રાસ બેન્ડ- વાદક મંડળીઓ સાથે સંકળાયેલા હતા. કેટલીક શ્રેષ્ઠ બેન્ડ માઇનીંગ બ્રાસ બેન્ડ હતી, પણ બીજી નહિ. આ વિસ્તાર માં સૌ થી પ્રખ્યાત બ્લેક ડાઇક મિલ્સ બેન્ડ હતી, જે ક્વિન્સબરી માં ઊન ની કંપની હતી, અને તે હજુ પણ શ્રેષ્ઠ બેન્ડો પૈકી ની એક છે.

આ વિસ્તાર માં બ્રાસ બેન્ડો ખૂબ જ જોરદાર હતી. મારો સાથી, જે મારો શાળા નો સહાધ્યાયી હતો, બ્રાસ બેન્ડ માં નહિ, પણ રેવન્સથ્રોપ સિલ્વર બેન્ડ માં હતો, અને રણશિંગુ – ટ્રંપેટ વગાડતો .

ગિલ સ્ત્રોસ મૂળ પોલેન્ડ થી શરુ થયેલ ચીંથરાં ના વેપારીઓ ની લાંબી શૃંખલા પૈકી ના છે, અને હાલ ડ્યુઝબરી માં ફેબવર્કસ ના માલિક છે.

મારું કુટુંબ પોલેન્ડ થી આ દેશ માં ૧૮૯૮ માં સારા એવા પૈસા સાથે લઇ આવેલું, જે અસામાન્ય ગણાય. તેમને કહેવા માં આવ્યું કે, મેકલ્સફિલ્ડ ઊન ના ધંધા નું કેન્દ્ર હતું, જે માહિતી તદ્દન ખોટી હતી. તેમણે ત્યાં ધંધો શરુ કર્યો, પણ કંઇ જામ્યો નહિ, એમાં નો એક જણ ધંધા અંગે ડ્યુઝબરી આવતો, એણે એક યાર્ડ માં ચીંથરાં જોયાં, અને પૂછ્યું,    “તમે આ ખરીદો  છો ?” અને એ માણસે કહ્યું,  ” હા, અમે જેટલાં મળે એટલાં બધાં ખરીદીએ છીએ . ”  અને એક ભાઇ– કુલ આઠ ભાઇઓ હતા જેમાં ના ચાર કે પાંચ આ ધંધા માં હતા, જે પૈકી ના એક તે મારા દાદા – એ પોલેન્ડ ગયા અને બે ગાડીઓ ભરી ને માલ લઇ આવ્યા, એક ગાડી ના પૈસા ચૂકવાય એટલે બીજી નો માલ આપે. આ રીતે તેઓ ચીંથરાં ના વેપાર માં જોડાયા, જેમાં ચીંથરાં ના વકલ પડે અને રિ- સાયકલ કરી શોડી બને. એક લિમિટેડ કંપની હતી અને એમણે એ જગ્યા ૧૯૦૫ માં સ્કાઉટ હિલ ખાતે ખરીદી. યુધ્ધ અગાઉ તેઓ કદાચ દેશ માં મોટા માં મોટા ચીંથરાં ના વેપારી હતા.

મેં ૧૯૭૯ માં શરુ કર્યું અને ૧૯૮૦ ના ગાળા માં વપરાયેલાં કપડાં આફ્રિકા નિકાસ કરો તો વધુ પૈસા મળતા, અને આ છેલ્લાં ૩૦ વર્ષો માં વિકસ્યું હતું. એટલે હવે કોઇ એના વકલ પાડવા ની ચિંતા કરતું નથી, એ બીજા દેશો માં વહાણો માં મોકલી દે છે. ઘણાં ચીથરાં હંગેરી અને પોલેન્ડ જાય છે, જ્યાં મજૂરી સસ્તી છે, અને ત્યાં એ વપરાયેલાં કપડાં લઇ જાય છે. એટલે હવે આખો ધંધો બંધ થયો છે. હું નથી માનતો કે, શોડી મશીન વાળી બેએક ફેકટરીઓ હોય, અને તે પણ કાંતણકામ કરનારી, એ લોકો જે પોતે જ માલ વાપરે છે, નહિ કે એના પર પ્રક્રિયા કરી ને વેચે.